Home   |   Career  |   Feedback  |  Contact Us  |   Sitemap
School : 
Our Mission
Assisting students to develop towards their Maximum Potential

 

 

અમારૂ ધ્યેય

"બદલાતા સમયને અનુકૂળ થાઓ પણ તમારા સિદ્ધાંતો બદલશો નહિ."

અમે બધાં બાળકોને સલામત અને અનુકૂળ પર્યાવરણમાં બૌદ્ધિક, સામાજિક, શારીરિક અને સંવેદનશીલ ઉત્કર્ષ માટેની સમાન તકો પૂરી પાડીએ છીએ તેમજ પ્રત્યેક બાળકને જ્ઞાનની ઝંખના માટેની તક પણ પૂરી પાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અમે બધા વિધ્યાર્થીઓને અજોડ વ્યકિતઓ તરીકે સ્વીકારીએ છીએ અને સતત પ્રયત્નો દ્વારા તેમની મહત્તમ શકિતઓને વિકસાવવા મદદરૂપ બનીએ છીએ જેથી તેઓ પડકારનો સામનો કરી શકે અને વૈશ્વિક ગ્રામ્યનો જાગૃત નાગરિક પણ બની શકે.


 
Activity
Activity report of the month o
Activity report for the month
Activity report for the month
Activity report for the month
Activity report for the month
 
Flashing News
No News
 
© 2017 Baroda Lions Club Education Trust, All Rights Reserved. Powered By: VCANTECH